સુરેન્દ્રનગર જીલ્લામાં મધ્યાન ભોજન અંતર્ગત 11 માસના કરાર આધારિત ભરતી

PM Poshan Surendranagar Recruitment 2026

PM Poshan MDM Surendranagar Recruitment 2026

કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર - પી.એમ.પોષણ યોજના ભરતી જાહેરાત

📌 મહત્વની નોંધ: આ ભરતી ૧૧ (અગિયાર) માસના કરાર આધારિત છે. અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ: 21/08/2026

સુરેન્દ્રનગર જિલ્લામાં પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) હેઠળ જિલ્લા કચેરી તથા તાલુકા કક્ષાની મામલતદાર કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

📊 જગ્યાની વિગત અને પગાર ધોરણ

ક્રમ જગ્યાનું નામ જગ્યાની સંખ્યા માસિક મહેનતાણું
1 જિલ્લા પ્રોજેક્ટ-કો-ઓર્ડિનેટર (જિલ્લા કક્ષા) 01 રૂ. 18,000/- ફિક્સ
2 તાલુકા પી.એમ.પોષણ સુપરવાઇઝર (તાલુકા કક્ષા) 10 રૂ. 25,000/- ફિક્સ

📋 ભરતીની ટૂંકી માહિતી

  • જિલ્લો: સુરેન્દ્રનગર
  • વિભાગ: કલેક્ટર કચેરી / પી.એમ.પોષણ (MDM)
  • કુલ જગ્યાઓ: 11
  • અરજી પ્રકાર: ઓફલાઈન (રૂબરૂ / સ્પીડ પોસ્ટ / RPAD)
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 21/08/2026

✉️ અરજી સરનામું:

જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના, જિલ્લા સેવા સદન, ડીઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી, રૂમ નં. ૨, સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૧

⚠️ અસ્વીકરણ (Disclaimer):
આ ભરતી અંગેની તમામ માહિતી ન્યૂઝપેપર / અખબારી જાહેરાત પરથી લેવામાં આવેલી છે. ઉમેદવારોને વિનંતી છે કે અરજી કરતા પહેલા મૂળ જાહેરાત અને શરતોની ચકાસણી કરી લેવી. આ સાઈટ માત્ર માહિતીના હેતુ માટે છે અને કોઈપણ ભૂલ કે ફેરફાર માટે આ સાઈટ જવાબદાર રહેશે નહીં.