વડોદરા મહાનગરપાલિકા (VMC)
એપ્રેન્ટીસ ભરતી જાહેરાત ૨૦૨૬ | www.vmc.gov.in
📌 મહત્વની તારીખો: ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 13/08/2026 (બપોરે 12:00) થી છેલ્લી તારીખ: 25/08/2026 (રાત્રે 23:59 સુધી).
વડોદરા મહાનગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ અને માન. મુખ્યમંત્રી એપ્રેન્ટીશ યોજના હેઠળ વર્ષ-૨૦૨૬ માં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
📋 ભરતીની ટૂંકી માહિતી
- સંસ્થાનું નામ: વડોદરા મહાનગરપાલિકા (VMC)
- પોસ્ટનું નામ: વિવિધ ટ્રેડ એપ્રેન્ટીસ
- અરજી પ્રકાર: ઓનલાઈન (Online)
- અરજી શરૂ તારીખ: 13/08/2026
- અરજી કરવાની છેલ્લી તારીખ: 25/08/2026
📊 ટ્રેડનું નામ અને શૈક્ષણિક લાયકાત
| અનુ. | ટ્રેડનું નામ | શૈક્ષણિક લાયકાત |
|---|---|---|
| ૧ | ઓફીસ ઓપરેશન્સ એકઝીક્યુટીવ | BA / B.Com / BBA |
| ૨ | કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસી. (COPA) | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૩ | વાયરમેન | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૪ | ઇલેક્ટ્રીશયન | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૫ | ફીટર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૬ | ડ્રાફ્ટમેન (સિવિલ) | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૭ | સર્વેયર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૮ | હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૯ | મિકેનિક મોટર વ્હિકલ | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૧૦ | મિકેનિક અર્થ મુવિંગ મશીનરી | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૧૧ | મિકેનિક ડીઝલ | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૧૨ | ડેસ્કટોપ પબ્લીશીંગ ઓપરેટર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૧૩ | કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેઇન્ટેનન્સ | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૧૪ | મિકેનિક ઇલેક્ટ્રીક વ્હિકલ | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૧૫ | સર્ટીફીકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇનિંગ | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૧૬ | ઇલેક્ટ્રોનીક મિકેનિક | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૧૭ | ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
| ૧૮ | ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) | ધોરણ-૧૦ પાસ (વય મર્યાદા: ૧૮ થી ૨૮ વર્ષ) |
📝 મહત્વપૂર્ણ સૂચનાઓ
- એપ્રેન્ટીસને ધી એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ હેઠળ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે. સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- અરજી કરતા પહેલા સૌ પ્રથમ ઉમેદવારે apprenticeshipindia.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી Profile માં ફરજિયાત eKYC અપડેટ કરવાનું રહેશે.
- ત્યારબાદ vmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં.
⚠️ અસ્વીકરણ (Disclaimer):
આ ભરતી અંગેની તમામ માહિતી સત્તાવાર જાહેરાત (P.R.O. No. 298/26-27) પરથી લેવામાં આવેલી છે. ઉમેદવારોને વિનંતી છે કે અરજી કરતા પહેલા મૂળ જાહેરાત અને શરતોની ચકાસણી કરી લેવી. આ બ્લોગ માત્ર માહિતીના હેતુ માટે છે અને કોઈપણ ફેરફાર કે ભૂલ માટે આ બ્લોગ જવાબદાર રહેશે નહીં.