| વિગત (Details) | માહિતી (Information) |
|---|---|
| સંસ્થાનું નામ | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
| પોસ્ટનું નામ | આંગણવાડી કાર્યકર (AWW) અને આંગણવાડી તેડાગર (AWH) |
| કુલ જગ્યાઓ | જીલ્લા મુજબ અલગ અલગ |
| શૈક્ષણિક લાયકાત |
• કાર્યકર: ધોરણ ૧૨ પાસ અથવા ધોરણ ૧૦ પાસ + AICTE માન્ય ૨ વર્ષનો ડિપ્લોમા કોર્સ • તેડાગર: ધોરણ ૧૦ પાસ |
| માનદ વેતન | કાર્યકર: ₹૧૦,૦૦૦/- | તેડાગર: ₹૫,૫૦૦/- |
| અરજી કરવાની રીત | ઓનલાઈન (e-HRMS પોર્ટલ મારફતે) |
| શરૂઆતની તારીખ | ૨૧/૦૯/૨૦૨૬ |
| છેલ્લી તારીખ | ૧૪/૧૦/૨૦૨૬ |
| વય મર્યાદા | ૧૮ થી ૩૩ વર્ષ (તેડાગર તરીકે અગ્રતા માટે મહત્તમ ૪૩ વર્ષ) |
📲 આવી ભરતીની વધારે માહિતી માટે અમારી એપ ડાઉનલોડ કરો:
📁 ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાના જરૂરી ડોક્યુમેન્ટ
- સ્થાનીક રહેવાસી હોવાનું મામલતદારશ્રી/જનસેવા કેન્દ્રનું પ્રમાણપત્ર
- જન્મ તારીખ અને ઉંમરનો પુરાવો
- ધોરણ ૧૦ / ૧૨ ની માર્કશીટ તથા ડિપ્લોમા સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- જાતિ / અનામત વર્ગનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- ઓળખનો પુરાવો (આધાર કાર્ડ વગેરે)
- સ્વઘોષણા પત્રક (Self Declaration)
- યુનિવર્સિટી/કોલેજ દ્વારા માન્ય ગુણ/ટકાવારીનું પ્રમાણપત્ર (ગ્રેડ/CPI/CGA સિસ્ટમ હોય તો)
🔗 મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)
👇 નીચે આપેલ લિંક્સ પરથી અરજી કરો અને નોટિફિકેશન મેળવો:
અસ્વીકરણ: આ માહિતી માત્ર લોકોની જાણકારી માટે છે. કોઈપણ નોકરીનું ફોર્મ ભરતા પહેલા સરકારની સત્તાવાર વેબસાઈટ e-hrms.gujarat.gov.in પર જઈને તમામ નિયમો અને છેલ્લી તારીખ અચૂક તપાસી લેવી.