શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ, સંચાલિત
નાલંદા અધ્યાપન મંદિર, રાધનપુર (પી.ટી.સી. કોલેજ)
" alt="નાલંદા અધ્યાપન મંદિર ભરતી જાહેરાત">
શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત નાલંદા અધ્યાપન મંદિર (પી.ટી.સી. કોલેજ), રાધનપુર દ્વારા ખાલી પડેલ શૈક્ષણિક અને વહીવટી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
| ક્રમ | વિષય | લાયકાત | સંખ્યા |
|---|---|---|---|
| ૧ | આચાર્ય | M.A./M.Sc. M.Ed 55% પી.ટી.સી. કોલેજનો ૫ વર્ષનો અનુભવ |
૦૧ |
| ૨ | અધ્યાપકો (સા.વિ./શા.શિ., ભાષાઓ, ગણિત, વિજ્ઞાન) | B.A./M.A./B.Sc/M.Sc/B.Ed/M.Ed/M.P.Ed ઓછામાં ઓછા 55% | ૦૪ |
| ૩ | અધ્યાપક કોમ્પ્યુટર | BCA/MCA/PDGCA, B.Ed/M.Ed/M.P.Ed ઓછામાં ઓછા 55% | ૦૧ |
| ૪ | પાર્ટ ટાઈમ શિક્ષક | સંગીત, ચિત્ર, નૃત્ય માં માસ્ટર ડિગ્રી ઓછામાં ઓછા 50% | ૦૩ |
| ૫ | વહીવટી સ્ટાફ | B.com, BCA/MCA/MSC(CA&IT), PGDCA | ૦૧ |
| ૬ | ડેટા ઓપરેટર | કોમ્પ્યુટરની લાયકાત અને અનુભવ | ૦૧ |
અરજી કરવાની વિગત:
ઉપરોક્ત પૈકી ખાલી રહેલી જગ્યાઓ ભરવાની છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી સાથે તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલો રૂબરૂ અથવા પોસ્ટથી સંચાલક, નાલંદા અધ્યાપન મંદિર, ગ્રીનપાર્ક સોસાયટી, રાધનપુર-૩૮૫૩૮૦, જી. પાટણ ને દિન-૭માં પોતાના ફોટા સહિત બાયોડેટા સાથે મોકલી આપવી.
ડિસ્ક્લેમર (Disclaimer): આ બ્લોગ પોસ્ટ પર આપેલી માહિતી માત્ર સામાન્ય માહિતી અને શૈક્ષણિક હેતુ માટે છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત અથવા સંસ્થાના નિયમો ચકાસી લેવા વિનંતી. આ માહિતીના આધારે લેવાયેલા કોઈપણ નિર્ણય માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
