GSRTC માં હેલ્પરની 2510 જગ્યા પર ભરતી

વિગત (Details) માહિતી (Information)
સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટનું નામ હેલ્પર
કુલ જગ્યાઓ 2510
પગાર ધોરણ 5 વર્ષ માટે ફિક્સ પગાર ₹ 21,900/- પ્રતિ માસ
શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય ITI (મેકેનિક મોટર વ્હીકલ / ડીઝલ / ફિટર / ટર્નર / ઇલેક્ટ્રિશિયન / વેલ્ડર વગેરે સંબંધિત ટ્રેડ) પાસ
અરજી કરવાની રીત ઓનલાઇન (OJAS પોર્ટલ દ્વારા)
અરજી સમયગાળો તા. 07/09/2026 થી તા. 06/10/2026
વય મર્યાદા 18 થી 35 વર્ષ (અનામત વર્ગ માટે નિયમાનુસાર છૂટછાટ)
પરીક્ષા ફી • બિન અનામત (General): ₹ 300/- + GST
• અનામત વર્ગ (EWS/SEBC/SC/ST/દિવ્યાંગ/માજી સૈનિક): ₹ 200/- + GST

📊 જગ્યાઓની કેટેગરી વાઇઝ ફાળવણી (કુલ 2510 જગ્યાઓ)

  • બિન અનામત (General): સામાન્ય - 673 | મહિલા - 330
  • EWS: સામાન્ય - 175 | મહિલા - 86
  • SEBC (ઓબીસી): સામાન્ય - 442 | મહિલા - 217
  • અનુસૂચિત જાતિ (SC): સામાન્ય - 114 | મહિલા - 56
  • અનુસૂચિત જનજાતિ (ST): સામાન્ય - 280 | મહિલા - 137
  • અન્ય અનામત: માજી સૈનિક - 502 | દિવ્યાંગ - 52

📲 આવી ભરતીની વધારે માહિતી માટે અમારી એપ ડાઉનલોડ કરો:

📁 ઓનલાઇન ફોર્મ ભરવા અને દસ્તાવેજ ચકાસણી માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ધોરણ 10 (S.S.C.) ની માર્કશીટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.)
  • ITI ટ્રેડ પાસ કર્યાની માર્કશીટ અને પ્રમાણપત્ર
  • એપ્રેન્ટિસશીપ પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો અગ્રતા માટે)
  • જાતિનું પ્રમાણપત્ર અને નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ (SEBC ઉમેદવારો માટે)
  • ઓળખકાર્ડ (આધાર કાર્ડ / પાન કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ / ચૂંટણી કાર્ડ)
  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીની સ્કેન કૉપી (ઓનલાઇન અપલોડ કરવા માટે)

📝 100 ગુણની સ્પર્ધાત્મક પરીક્ષાનો સિલેબસ (સમય: 2 કલાક)

  • સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભૂગોળ / વર્તમાન બનાવો: 30 ગુણ
  • ગુજરાતી વ્યાકરણ (ધોરણ-10 કક્ષા): 05 ગુણ
  • અંગ્રેજી વ્યાકરણ (ધોરણ-10 કક્ષા): 05 ગુણ
  • લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો (ITI ટ્રેડ સંબંધિત): 50 ગુણ
  • કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી: 10 ગુણ

* નોંધ: દરેક ખોટા જવાબ દીઠ 0.25 માઇનસ ગુણ પદ્ધતિ લાગુ રહેશે.