Privacy Policy / પ્રાઇવેસી પોલિસી
અમારી વેબસાઇટ Mari Naukri પર તમારું સ્વાગત છે. આ પ્રાઇવેસી પોલિસી દર્શાવે છે કે અમે તમારી માહિતી કેવી રીતે કલેક્ટ અને સુરક્ષિત કરીએ છીએ.
Welcome to Mari Naukri. This Privacy Policy page outlines how we collect, use, and protect your information when you visit our website.
૧. અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ? / Information We Collect
અમે વપરાશકર્તાઓની વ્યક્તિગત ઓળખ માહિતી (જેમ કે નામ કે ઈમેઈલ) સીધી રીતે સ્ટોર કરતા નથી. પરંતુ, જ્યારે તમે અમારી સાઈટ પર આવો છો ત્યારે લોગ ફાઈલો (IP એડ્રેસ, બ્રાઉઝર ટાઈપ, મુલાકાતનો સમય) ઓટોમેટિકલી નોંધાઈ શકે છે.
We do not collect personal identification information directly unless provided voluntarily. However, standard log files (IP address, browser type, ISP, access time) are collected automatically for site analytics.
૨. Google AdSense અને કૂકીઝ / Google AdSense & Cookies
ગૂગલ (Google) એક થર્ડ-પાર્ટી વેન્ડર તરીકે અમારી સાઇટ પર જાહેરાતો બતાવવા માટે Cookies નો ઉપયોગ કરે છે. Google DART કૂકી દ્વારા યુઝર્સની પસંદગી મુજબ જાહેરાતો દર્શાવાય છે. યુઝર્સ Google Ads Settings પર જઈને આ કૂકીઝનો ઉપયોગ બંધ કરી શકે છે.
Google, as a third-party vendor, uses cookies to serve ads on our site. Google's use of DART cookies enables it to serve ads to users based on their visit to our site. Users may opt out by visiting the Google Ad and Content Network Privacy Policy.
૩. થર્ડ-પાર્ટી લિંક્સ / Third-Party Links
અમારી સાઇટ પર સત્તાવાર વેબસાઇટો અથવા અન્ય પોર્ટલની લિંક્સ આપેલી હોઈ શકે છે. તે બાહ્ય સાઇટ્સની પોતાની પ્રાઇવેસી પોલિસી હોય છે, જેના માટે અમારું કોઈ નિયંત્રણ કે જવાબદારી નથી.
Our website contains links to official government and third-party sites. We do not operate these external sites and have no control over their privacy policies.
૪. બાળકોની માહિતીનું રક્ષણ / Children's Privacy
અમારી વેબસાઇટ ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસેથી કોઈ વ્યક્તિગત માહિતી એકત્રિત કરતી નથી.
Mari Naukri does not knowingly collect any Personal Identifiable Information from children under the age of 13.
૫. અમારો સંપર્ક કરો / Contact Us
જો તમને અમારી આ પ્રાઇવેસી પોલિસી અંગે કોઈ પણ પ્રશ્ન હોય, તો તમે અમારા Contact Us પેજ પરથી સીધો સંપર્ક કરી શકો છો.
If you have any questions or suggestions about our Privacy Policy, feel free to contact us via our Contact Us page.